- 4
- 2
- 4
હું 18 વરસનો હતો ત્યારે મારી માસીને ત્યાં ગામડે ગયો હતો. મેં મારી માસીની 40 વરસની વિધવા બહેનપણી ચંદા સાથે સેક્સ માણ્યું હતું. એ વખતે તો મેં મારા શરીરની હવસ સંતોષવા ખાતર ચંદાનો ઉપયોગ કર્યો હતો પણ એના પછી મને એની સાથે સાચો પ્રેમ થઈ ગયો. ચંદા વિધવા બની એના એક મહીના પછી મેં એની સાથે ખેતરમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા.