If you are trying to reset your account password then don't forget to check spam folder in your mailbox. Also Mark it as "not spam" or you won't be able to click on the link.
રાત્રી ના બાર વાગી ગયા છે મમતા પોતાના બેડ પર ગાઉન પહેરી જાગતી પડી હોય છે તેના ગાઉન ના ઉપર ના બે બટન ખુલ્લા છે અને તેની બાજુ માં તેનો પતિ દેવાંગ (દેવું) ભર ઊંઘ માં છે અને મમતા ના ચહેરા પર ગુસ્સો દેખાઈ રહ્યો છેઆ ગુસ્સા નું કારણ એક કલાક બનેલી ઘટના છે , વાસ્તવ માં રાત્રી ના અગિયાર ની આસપાસ નો સમય...
મમતા તે પુરુષ નો ચહેરો જોઈ શકતી નથી તેને માત્ર અન્ડરવેર પહેરલા પુરુષ ની પીઠ દેખાતી હોય છે તે કઈ બીજું વિચારે તે પહેલાજ શ્રેયા ના શબ્દો તેને ચોકાવી દે છે................શ્રેયા: હર્ષલ શું કરો છો તમે. ? મને હેરાન ના કરોહર્ષલ : હું ક્યાં તને હેરાન કરું છું ? હું તને બસ થોડો પ્રેમ કરું છું ...
ઉનાળા ની બપોર પૂરી થઇ ને સાંજ થવાની શરૂઆત થયી રહી છે ત્યારે મમતા પોતાના ગામ ની બહેનપણી શ્રેયા કે જેના લગ્ન તેનીજ બાજુ ની સોસાયટી માં થયા છે તેને મળવા જઈ રહી છે ,
મમતા એ એક લાઈટ બ્લુ કલરની સાડી અને તેનો મેચિંગ બ્લાઉઝ પહેરેલો છે,માથા પર ની લટ વારંવાર તેના કપાળ પર આવે છે જેને તે સરખી કરતી...
એક ખાસ સુચનાઆ સ્ટોરી સંપૂર્ણ રીતે લખાઈ ગઈ છે ,
જેમ આ ફોરમ પર બને છે તેમ કે કોઈ સરસ સ્ટોરી શરુ થયા બાદ અપડેટ આવવાના બંધ થઇ જાય છે તેવું આ સ્ટોરી માં બનશે નહિ.દરરોજ અપડેટ આવતા રહેશે ,, આપનો સહકાર મળતો રહેશે તેમ સ્ટોરી આગળ વધતી રહેશે..........
https://xforum.live/threads/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%AC-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B9%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%81%E0%AA%B0%E0%AB%81-%E0%AA%95%E0%AA%B9%E0%AA%BE-%E0%AA%96%E0%AA%A4%E0%AA%AE.93891/please Read New Story in this forum
અજીબ દાસ્તાન ........ કહા શુરુ ... કહા ખતમ ......
DISCLAIMER : મિત્રો એક નવો થ્રેડ શરુ કરી રહ્યો છું. આ વાર્તા માં આવતા પ્રસંગો એકદમ સાચા છે. અહિયાં ઘટેલ ઘટના કોઈ ને કોઈ વ્યક્તિ સાથે વાસ્તવ માં બનેલ છે. પણ આ વાર્તા માં આવતા પાત્રો ના નામ કાલ્પનિક છે. આ વાર્તા માં આવતા પ્રસંગો અલગ અલગ વ્યક્તિ...