6
“અવિનાશ સાથે થયું તેમાં કઈ જ ખોટું નહોતું...” તે સ્વગતે બોલ્યા... “એક સ્ત્રી તરીકે ની મારી શારીરિક જરૂરીયાતો, જો મારો પતિ સક્ષમ હોવા છતાં પૂર્ણ કરવા ના ઈચ્છતો હોય તો મારે પણ કોઈ બંધન માં રહેવાની શી જરૂર....”
પોતાની જાત સામે જેમ કેસ લડી જીતી ગઈ હોય તેવી આનંદ ની લાગણી થઇ ભાભી ને... હવે તેમનું મગજ અવિનાશ ને પામવા માટે ની તરકીબ વિચારવા લાગ્યું. અવની આસપાસ હોય ત્યારે નાના-મોટા અડપલા થી વિશેષ કઈ થઇ શકે તેમ નહોતું....કે પછી અવિનાશ માં એટલી હિંમત નહોતી...ક્લીનીક માં પણ અવની હોય અને ઘરે પણ....
વિચારો માં ને વિચારો માં તેમણે નાહી લીધું. બહાર રૂમ માં આવી તેમણે પોતાની ગમતી મોરપીચ્છ કલર ની સાડી અને લાલ કલર ની લેસી બ્રા ઉપર ડીઝાઈનર બ્લાઉઝ પહેર્યા.
બહાર નીકળી તે કિચન તરફ ગઈ....ત્યાં થી અવિનાશ-અવની ની વાતો નો અવાજ આવી રહ્યો હતો. ટેબલ પાસે આવી તેણે બન્ને ને “ગુડ મોર્નિંગ...” કહ્યું અને પછી અવિનાશ ની બાજુ ની ખુરશી પર બેસી ગયા.
“અરે ભાભી...ઉઠી ગયા તમે...? સુઈ રહેવું હતું ને..!!” અવની બોલી
“હા ભાભી....તમે અહી ફ્રેશ થવા આવ્યા છો તો પછી રીલેક્સ કરો...” અવિનાશે ભાભી તરફ માથા થી કમર સુધી નજર નાખી જોયું... એક તો કમનીય કાયા અને ઉપર થી કમાલ ની ડ્રેસિંગ સેન્સ... વાહ.!!
સફરજન અને કીવી ફ્રુટ ની ઝીણી કતરીઓ અને કોર્ન-ફ્લેક્સ મિક્સ કરેલા બાઉલ માં જાર માં થી દૂધ રેડતા રેડતા ભાભી મુસ્કુરાવા લાગ્યા.
“અરે..હું તો રોજ કરતા મોડી જ ઉઠી છું...આ ટાઈમે તો હું વોક લઇ, તૈયાર થઇ કોલેજે પહોચી ચુકી હોઉં છું....અને અહી બીજું શું કામ છે....આરામ જ છે ને..”
“ભાભી...મારે અને અવિનાશે આજે એક ખાસ કામ થી વડોદરા જવું પડશે....પાછા આવતા સાંજ પડી જશે...” સેન્ડવીચ નો એક ટુકડો મોઢા માં મુકતા બોલી અવની...
“હા ભાભી...હોસ્પિટલ નું પાછળ નું બિલ્ડીંગ બનાવી રહ્યા છે....કંસ્ટ્રક્શન તો ચાલુ થઇ ગયું છે...અને પ્લાનીંગ કરતા બજેટ વધી જાય તેમ છે....સો વી આર ગોઈંગ તો ગેટ અ લોન ફ્રમ બેંક”
“ઓઓઓહ્હ...વેલ...તો પછી તમે મયંક ને કેમ વાત નથી કરતા...આઈ એમ સ્યોર હી કેન હેલ્પ..”
“વેલ....ભાભી હું મારી જાતે જ આ બધું કરવા ઈચ્છું છું...તમને તો ખબર છે...મે ક્યારેય ડેડ પાસે પણ હાથ નહોતો ફેલાવ્યો...અને આ કોઈ મોટી વાત નથી...બેંક માંથી આસાની થી લોન મળી જશે...”
“અવિનાશ સાચું કહે છે ભાભી....આજે બેંક મેનેજર સાથે મીટીંગ છે...પ્રોજેક્ટ રીપોર્ટ...કેશ ફ્લો ડોક્યુમેન્ટ્સ અને બીજા કાગળ લઇ પહેલા સી.એ. પાસે અને પછી તેની જોડે બેંક મેનેજર ને મળવા જવાનું છે. સાંજ તો પડી જ જશે આવતા આવતા.... તમે એકલા રહેશો કે પછી......”અવની વાત કહેતા કહેતા અટકી ગઈ...
“તમે ચાહો તો અમારી જોડે આવો નહી તો પછી કાર લઇ ને કયાંક ફરી આવો...”
“ના ના...તમે બંને જઈ આવો....હું અહી જ રીલેક્સ કરીશ...કંટાળો આવશે તો ભરુચ આંટો મારી આવીશ..”
“એઝ યુ વીશ....સાંજે વહેલા આવી જઈએ તો વી વિલ હેવ ડીનર ટુગેધર નહી તો પછી તમે જમી લેજો...” અવની
“ઓકે અવની...મારી ચિંતા ના કરીશ...”
અવની-અવિનાશ ઉભા થયા...અને ઝડપ થી પોતાની બેગ લઇ ઘર ની બહાર નીકળી ગયા. કાર ની ઘરઘરાટી દૂર જતી સંભળાઈ અને પછી ગેટ બંધ થવાનો અવાજ આવ્યો.